Thursday, December 26, 2024
HomeGujaratમોરબી તાલુકાના સોખડા પાટીયા બસસ્ટેન્ડ પાસેથી અજાણ્યા પુરુષની લાશ મળી

મોરબી તાલુકાના સોખડા પાટીયા બસસ્ટેન્ડ પાસેથી અજાણ્યા પુરુષની લાશ મળી

આજરોજ મોરબી તાલુકાના સોખડા પાટીયા બસસ્ટેન્ડ પાસેથી અગમ્ય કારણોસર મૃત્યુ પામેલ હાલતમાં આશરે ૬૦ વર્ષની ઉંમરના પુરુષની લાશ મળી આવતા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી.

- Advertisement -
- Advertisement -

મૃતકે બ્લુ શર્ટ અને અંદર રીંગણી કલરનું ટીશર્ટ તથા બે પેન્ટ પહેરેલ જેમાં ઉપર ક્રીમ કલરનું પેન્ટ અને તેની અંદર ચોકલેટી કલરનું પેન્ટ પહેરેલ તથા કમરનાં ભાગે સફેદ લાલ દોરા બાંધેલ છે, જમણાં હાથમાં કોઈ ચિત્ર ત્રોફાવેલ છે ડાબા હાથની વચ્ચેની આંગળી માં ધાતુની સફેદ વીંટી પહેરેલ છે.મૃતક નાં નામની કે સગાસંબધી ની કોઈ ઓળખ થયેલી નાં હોય હાલ મૃતકની લાશ મોરબી સરકારી હોસ્પિટલમાં કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવેલ છે. મૃતકને ઓળખતાં તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નં. ૦૨૮૨૨-૨૪૨૫૯૨ તથા ત.ક.અ.શ્રી જે. એમ. જાડેજા મોરબી તાલુકા પો.સ્ટે. મો.નં.૯૯૨૫૪૨૮૦૭૦ ઉપર સંપર્ક કરવા વિનંતી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!