Sunday, October 20, 2024
HomeGujaratહળવદનાં કડીયાણા ગામ પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો:પોલીસ તપાસનો ધમધમાટ

હળવદનાં કડીયાણા ગામ પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો:પોલીસ તપાસનો ધમધમાટ

હળવદ તાલુકાના કડીયાણા ગામ પાસેથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે બનાવની જાણ થતા જ હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના કડીયાણા ગામ પાસે કડીયાણા પાંડાતીરથ વચ્ચે ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે 25 થી 30 વર્ષના અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે ઘટનાની જાણ થતા ગ્રામજનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસને બનાવ અંગે જાણ કરી હતી. અને ઘટનાની જાણ થતા જ હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને મુતદેહને 108 મારફતે હળવદની સરકારી હોસ્પિટલે લાવવા માટેની તજવીજ હાથ ધરી હતી. તેમજ બનાવને લઈ તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!