Tuesday, September 17, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક બાળક નો મૃતદેહ મળ્યો

વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક બાળક નો મૃતદેહ મળ્યો

વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક થી એક ૪ વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ગત તારીખ ૯ ના રોજ સાંજે ૬ વાગ્યા ના અરસામાં માટેલ રોડ તાલુકો વાંકાનેર નજીક થી ૪ વર્ષીય બાળક આર્યન વિક્રમભાઈ સોલંકી વાળાનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે ચકચાર મચી ગઈ હતી. ત્યારે આ અંગે જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ તપાસ નો દોર શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!