મોરબીના ઉમા ટાઉન શિપ ખાતે કચ્છ મોરબીના લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા યોજવામાં આવશે. શનિવાર ને તા. ૦૪/૦૫/૨૦૨૪ ના રોજ ૦૯:૩૦ વાગ્યે જાહેર સભા સંબોધવામાં આવશે.
મોરબી ખાતે કચ્છ – મોરબીના લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાહેર સભાને સંબોધન કરશે. મોરબી -૨ ના ઉમા ટાઉનશિપ ખાતે તા. ૦૪/૦૫/૨૦૨૪ શનિવારના રોજ ૦૯:૩૦ વાગ્યે જાહેર સભા યોજવામાં આવશે તેમ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી અને મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની યાદીમાં જણાવાયું છે.