હળવદ તાલુકાના ઘણાદ ગામે તથા ઉપરવાસમાં વરસાદના કારણે ગત તા.૨૬/૦૮ ના રોજ ઘણાદ ગામે આવેલ નદીમાં પુર આવતા તે પુરમાં તણાઈ જતા ધર્મિષ્ઠાબેન વ્રજલાલ બાબુલાલ બારૈયા ઉવ-૪૫ રહે-ઉમીયાપાર્ક હળવદ મુળરહે-લુણસર તા-વાકાનેરની પરિણીતાનું પૂરના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજતા હાલ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.