Sunday, September 8, 2024
HomeGujaratમોરબી બાયપાસ પાસે ગેસની પાઇપ લાઇન લીકેજ થતા આગ ભભૂકી

મોરબી બાયપાસ પાસે ગેસની પાઇપ લાઇન લીકેજ થતા આગ ભભૂકી

મોરબી બાયપાસ પાસે આજે વહેલી સવારે ગેસની પાઇપ લાઇન લીકેજ થયા બાદ આગ લાગતાં વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. કોર્પોરેશનની ટીમોએ ગેસ પૂરવઠો બંધ કરી ફાયર ની ટીમે આગને કાબૂમાં લીધી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી બાયપાસ પાસે ગેસની પાઇપ લાઇન લીકેજ થઈ હતી. ત્યારે જોત જોતામાં જ આ લીકેજમાં આગ લાગી હતી. જોકે સવારનો સમય હોવાથી આ વિસ્તારમાં ટ્રાફિક ઓછો હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. તેમજ મોરબી ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. જયારે બનાવને પગલે ગુજરાત ગેસના અધિકારીઓ પણ દોડતા થયા હતા અને હાલમાં પાઇપલાઇન રીપેરીંગ ની કામગીરી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!