Sunday, January 12, 2025
HomeGujaratમોરબી નગરપાલિકા દ્વારા સૌ પ્રથમ ઇમ્પેકટ પ્લાન પાસ કરાયો

મોરબી નગરપાલિકા દ્વારા સૌ પ્રથમ ઇમ્પેકટ પ્લાન પાસ કરાયો

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા GRUDA-2022(Gujarat Regularisation of unauthorised development act – 2022) તારીખ 17-10-2022 થી રાજ્યમાં રહેલ અનિધિકૃત બાંધકામ ને દંડ લઈ રેગ્યુલર કરવા. જેમાં મોરબી નાં લાભ એસોસીએટ્સ કંપની ના પ્રોપરાઈટર યુવા એન્જિનિયર કેયુર પંડ્યા તથા એન્જિનિયર ચિરાગ પંડ્યા દ્વારા મોરબી નગરપાલિકા માં તથા મોરબી જિલ્લામાં પણ પ્રથમ ઇ – નગર ઓનલાઈન ઇમ્પેક્ટ પ્લાન એપ્રુવડ કરવામાં આવેલ જેનું આજ રોજ મોરબી નગરપાલિકા નાં ચીફ ઓફિસર ડી.સી.પરમાર તથા ટાઉન પ્લાનર મેહુલ પાંખનીયાનાં સપોર્ટ દ્વારા પ્લાન તા. 09-06-2023 નાં રોજ પાસ થયેલ હતો.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!