76 માં પ્રજાસત્તાક પર્વ નિમિતે સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા ત્રી દિવસીય 24 થી 26 જાન્યુઆરી સરહદ કો પ્રથમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જે ત્રણ દિવસ દરમિયાન જૂનાગઢ જિલ્લાના પ્રતિભાગીઓએ મોરબીના સીમાવર્તી ગામોમાં પ્રવાસ કરી ગામોની અનુભૂતિ કરી હતી. અને 26 જાન્યુઆરીના દિવસે ભારત માતા પૂજન, તિરંગા યાત્રા અને ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું…
સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા ત્રિદિવસીય તા. 24, 25 અને 26 જાન્યુઆરીએ “સરહદ કો પ્રણામ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં જૂનાગઢ જિલ્લાના પ્રતિભાગીઓએ મોરબીના સીમાવર્તી ગામોમાં ગામજનો સાથે પ્રવાસ કરી ગામડાઓની અનુભૂતિ કરી હતી. અને 26 જાન્યુઆરીના દિવસે સિમાવર્તી ગામોમાં ભારતમાતાનું પૂજન, તિરંગા યાત્રા અને ધ્વજવંદન કરી 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી…