Thursday, April 25, 2024
HomeGujaratમાળીયા દેશી દારૂ અને આથો ભરેલી રીક્ષા સાથે એક પકડાયો

માળીયા દેશી દારૂ અને આથો ભરેલી રીક્ષા સાથે એક પકડાયો

મોરબી એલ.સી.બી. ટીમે બાતમીના આધારે માળીયામાં સીએનજી રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા એક આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે આ આરોપી સામે દેશી દારૂની હેરાફેરીનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી (લોકલ ક્રાઇમ બાંચ) ના સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે માળીયાના જુના રેલ્વે સ્ટેશન પાછળ પાણીના વોકળા કાઠે બાવળની કાંટમાં સી.એન.જી.રીક્ષા નંબર-જીજે.૦૧.ટી.એ.૪૪૧૭ માં બાચકા નંગ-૪ માં કેફી પ્રવાહી ભરેલ પ લીટરની ક્ષમતાવાળી કોથળીઓ નંગ-૩૬ જે દેશી દારુ લીટર-૧૮૦ કિ.રૂ. ૩,૬૦૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર-૧૦૦૦ કિ.રૂ. ૨,૦૦૦ મળી સી.એન.જી.રીક્ષાની કિ.રૂ. ૫૦,૦૦૦ ગણી કુલ કિ.રૂ. ૫૫,૬૦૦ ના મુદામાલ સાથે આરોપી મહમંદહનીફ કાદરભાઇ ભટ્ટી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!