Monday, July 8, 2024
HomeGujaratમોરબી-૨ માં રહેતી યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી ગઈ

મોરબી-૨ માં રહેતી યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી ગઈ

મોરબીના સામા કાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતીયાપરામાં રહેતી ૧૯ વર્ષીય યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી જતા ગુમ થયેલ યુવતીના ભાઈ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠા વિસ્તારમાં કુબેર ટૉકીઝ પાછળ આવેલ શોભેશ્વર રોડ ઉપર મફતીયાપરામાં રહેતી નીલમબેન ઘનશ્યામભાઈ વિરમગામા ઉવ.૧૯ ગત તા.૦૧ જૂન ૨૦૨૪ના રોજ બપોરના સુમારે ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર જતી રહી હતી. બીજીબાજુ પરિવાર દ્વારા ઓળખીતામાં તથા સગાવ્હાલાને ત્યાં ઘરમેળે તપાસ કરતા આજદિન સુધી નીલમબેનની ભાળ ન મળતા યુવતીના ભાઈ કરણભાઈ ઘનશ્યામભાઈ વિરમગામા દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં પોતાની બહેન લાપતા થયા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસૂધા નોંધ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!