Saturday, April 20, 2024
HomeGujaratમોરબીમાં બોર્ડની પરીક્ષાને લઈને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા હેલ્પલાઇન શરૂ કરાઇ

મોરબીમાં બોર્ડની પરીક્ષાને લઈને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા હેલ્પલાઇન શરૂ કરાઇ

મોરબી જિલ્લા સહિત રાજ્યભરમાં આવતીકાલથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે જિલ્લા શિક્ષણાંધિકારી દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી છે.આવતીકાલે તા.28 થી તા.12/04 સુધી ધો.10 અને 12 ની પરીક્ષા યોજાશે જે અંગે હેલ્પ લાઇન શરૂ કરાઇ છે જેમાં મોરબી શહેરમાં હેલ્પલાઇન નં. 98258 45849 પર એન. જે. સાણજા માર્ગદર્શન આપશે વધુમાં મોરબી ગ્રામ્યમાં એસ.એ. જાવીયા મો. 98797 83470 અને માળિયામાં એસ. કે. પટેલ મો. 94282 22588 પર માર્ગદર્શન આપશે. વધુમાં ટંકારા તાલુકામાં આર.પી. મેરજા 98797 21850 અને વાંકાનેરમાં એમ. એ. માથકિયા મો. 99790 08138 પર અને હળવદમાં જી. આર. પાડલીયા મો.99790 21500 પર માર્ગ દર્શન આપશે તથા જિલ્લા કક્ષાએ પી.વી. અંબારિયા મો. 98797 84033 પર માહિતી આપશે. પરીક્ષા દરમીયાન આ હેલ્પલાઈનનો વિધાર્થીઓ, વાલીઓ લાભ લઇ શકશે તેમ જિલ્લા શિક્ષણાંધિકારી બી. એમ. સોલંકીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!