Sunday, September 8, 2024
HomeGujarat' ધ કેરલા સ્ટોરી ':મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજની મહિલાઓને માત્ર ૫૦ રૂપિયામાં...

‘ ધ કેરલા સ્ટોરી ‘:મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજની મહિલાઓને માત્ર ૫૦ રૂપિયામાં ફિલ્મ બતાવાશે:રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

શ્રી પરશુરામ યુવા ગ્રુપ તથા શ્રી પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે સમસ્ત બ્રહ્મ સમાજ ના 15 વર્ષ થી ઉપરના તમામ બહેનો અને દીકરીઓ માટે ધ કેરાલા સ્ટોરી મૂવી જોવાનું આયોજન કરેલ છે. જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ ના તમામ બહેનો અને મહિલાઓ અવશ્ય પોતાનો કિંમતી સમય કાઢી મૂવી જોવા પધારે એવી નમ્ર અપીલ શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી તેમજ શ્રી પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

સમય:- બપોરે ૦૪:૦૦ કલાકે
તારીખ:- ૧૮/૦૫/૨૦૨૩
વાર:- ગુરુવાર
સ્થળ:- સ્કાય મોલ, શનાળા રોડ, મોરબી.
નોંધ:- માત્ર રૂ. ૫૦/- ના નજીવા દરે રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
રજીસ્ટ્રેશન કરાવવા માટે સામાકાંઠે તથા મોરબી ગામ માં બંને જગ્યાએ સગવડ રાખેલ છે.
રજીસ્ટ્રેશન કરાવવા માટે
સ્થળ ૧:- વ્યોમ લેબોરેટરી,વિઝન હોસ્પિટલ નીચે , ડો.રૂપાલા સાહેબની સામે,અયોધ્યા પૂરી મેઈન રોડ, મોરબી ૧,
મો.૯૯૨૫૪ ૮૬૯૯૯

સ્થળ ૨:- બાલાજી મલ્ટી સ્ટોર, વોરા બાગ SBI ATM ની બાજુમાં, ફ્લોરા હોમ્સ પાસે, મહારાણા પ્રતાપ સર્કલ પાસે, સામાકાંઠે, મોરબી – ૨.
મો.૯૫૯૫૬ ૮૮૮૮૮

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!