Sunday, January 5, 2025
HomeGujaratમધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી સગીરાનું અપહરણ કરનાર મોરબીથી ઝડપાયો

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી સગીરાનું અપહરણ કરનાર મોરબીથી ઝડપાયો

મોરબી એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ બાળકોના અપહરણના થયેલ ગુન્હાઓને શોધી કાઢવા કાર્યરત હોય દરમ્યાન મધ્યપ્રદેશના ધાર જીલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમ મોરબીના લખધીરપુર રોડ પરની સિરામિક ફેકટરીમાં હોવાની બાતમીને પગલે પોલીસ ટીમે લખધીરપુર રોડ પર કેવલ સિરામિક કારખાનાની ઓરડીમાં તપાસ કરતા આરોપી વીરેન્દ્ર મહેશભાઈ માવી (ઉ.વ.૧૯, રહે એમપી) વાળાને ઝડપી લીધો છે અને ભોગ બનનાર મળી આવતા આરોપી તથા ભોગ બનનાર મધ્યપ્રદેશનાં કોતવાલી પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી. બી. જાડેજા, પીએસઆઈ એ. ડી. જાડેજા, હીરાભાઈ ચાવડા, રજનીકાન્તભાઈ કૈલા, સંજયભાઈ પટેલ, દશરથસિંહ ચાવડા, નંદલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમા સહિતની ટીમ રોકાયેલી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!