Monday, May 13, 2024
HomeGujaratમોરબીના ત્રાજપર ચોકડી નજીકથી વકીલનું બાઇક ચોરાયું

મોરબીના ત્રાજપર ચોકડી નજીકથી વકીલનું બાઇક ચોરાયું

મોરબીના ત્રાજપર ચોકડી નજીકથી વધુ એક બાઇક ચોરીની ઘટના સામે આવી છે જેમાં વકીલના બાઇકની ચોરી થયા અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જાહેર થવા પામ્યું છે.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ મોરબીના ત્રાજપર ચોકડી નજીક આવેલ અજંતા હાર્ડવેર દુકાન સામે વકીલાત સાથે સંકળાયેલા બટુકભાઇ વાલજીભાઇ ડાભી (ઉવ-૫૫)એ પોતાની હીરો હોન્ડા સ્પેલેન્ડર પ્લસ નંબર જી.જે.-૦૩-ઇ.કે.-૫૨૯૬ જેના મોડેલ-૨૦૧૩ના કી.રૂ.૧૫,૦૦૦/- પાર્ક કર્યું હતું જે કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઈ ગયાની બટુકભાઈએ ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!