Friday, April 19, 2024
HomeGujaratમોરબીમાં સતત બીજા દિવસે પોલીસ દ્વારા માસ્ક વિતરણ કરાયું

મોરબીમાં સતત બીજા દિવસે પોલીસ દ્વારા માસ્ક વિતરણ કરાયું

ગઈકાલે મોરબી જીલ્લામાં વધતા જતાં કોરોના સંક્રમણને અટકાવવા તથા લોકોમાં જાગૃત આવે તે હેતુસર મોરબી પોલીસ દ્વારા ગઈકાલે મોરબી શહેરી વિસ્તાર તથા હાઈવે પર મોસ્ક વિતરણ કરી લોકોને કોરોના અંગે સાવચેતી રાખવા તથા માસ્ક પહેરવા અપિલ કરવામાં આવી હતી ત્યારે આજે પણ જીલ્લા એસઓજી પીઆઈ જે. એમ. આલ , ટ્રાફિક પોલિસ અને રવાપર ગામ ના આગેવાનો દ્વારા મોરબીની રવાપર ચોકડી પાસે રીક્ષા દ્વારા લોક જાગૃતિ તથા માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. લોક જાગૃતિનાં આ કામમાં રવાપર ગ્રામ પંચાયતનાં તરુણભાઈ પેથાપરા અને રવાપર ગામનાં આગેવાનો જોડાયા હતાં

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!