Saturday, July 27, 2024
HomeGujaratમોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક ૨૧ મી એપ્રિલના મળશે

મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક ૨૧ મી એપ્રિલના મળશે

બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરાશે

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૨૧-૦૪-૨૦૨૩ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.

આ બેઠકમાં ફરીયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!