Tuesday, September 17, 2024
HomeGujaratકચ્છ મોરબી લોકસભા સીટના ઉમેદવાર તરીકે વિનોદ ચાવડાના નામની જાહેરાત કરાઈ

કચ્છ મોરબી લોકસભા સીટના ઉમેદવાર તરીકે વિનોદ ચાવડાના નામની જાહેરાત કરાઈ

ભાજપ દ્વારા આજે ભારતભરમાંથી 195 જેટલા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતની પણ 15 જેટલી લોકસભા સીટો ના નામોની જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં જેમાં કચ્છ મોરબી લોકસભા સીટ ના ઉમેદવાર તરીકે વિનોદભાઈ ચાવડાના નામની જાહેરાત થતા ની સાથે જ ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.કચ્છની પ્રજાના પ્રશ્નોને શ્રેષ્ઠ રીતે સતત વાચા આપીને તેના નિરાકરણ માટે સતત પ્રયત્નશિલ યુવા, શાંત, સૌમ્ય સાંસદ વિનોદભાઈ ચાવડા ને કચ્છ લોકસભાના ઉમેદવાર તરીકે ની ત્રીજી વખત મહત્વપુર્ણ જવાબદારી મળવા બદલ તેઓને ઠેર ઠેર થી શુભકામનાઓ મળી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!