Wednesday, December 4, 2024
HomeGujaratરાષ્ટ્રીય એકતા રેલી નું ટંકારા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

રાષ્ટ્રીય એકતા રેલી નું ટંકારા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

રાષ્ટ્રીય એકતા દિવસે લખપતથી કેવાડિયા સુધીની ૨૫ બાઈક સવાર સાથે નિકળેલ રાષ્ટ્રીય એકતા રેલીનું ટંકારામા પોલીસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

- Advertisement -
- Advertisement -

આ તકે અધ્યક્ષ સ્થાને જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટના આચાર્ય રામદેવ શાસ્ત્રી dysp હર્ષ ઉપાધ્યાય અને dysp દેસાઈ ,ટંકારા પીએસઆઇ બિ ડી પરમાર ,પીએસઆઇ એ.વી.ગોડલિયા ,મામલતદાર એન પી શુક્લ, ટિડીઓ હર્ષવર્ધન જાડેજા ,માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન, પ્રભુભાઈ કામરીયા,સરપંચ, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્ય, ભાજપ પક્ષના કિરીટભાઈ,દિનેશભાઈ, રૂપસિંહ સહિતના અનેક નામી અનામી નેતાઓ હાજર રહ્યા હતા.

કાર્યક્રમનુ સુદર સંચાલન સાહિત્યકાર ભરતભાઇ વડગાસિયાએ કર્યુ હતું કાર્યક્રમને સંબોધતાં પ્રમુખ ચંદુભાઈએ સરદાર વલ્લભભાઈ પટેલના કાર્યકાળ દરમિયાન બનેલી ધટનાને વાગોળી દેશમાટે એકતા અખંડિતતા માટે યાદ કર્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!