Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીનાં લીલાપર ગામની સીમમાં થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો

મોરબીનાં લીલાપર ગામની સીમમાં થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો

મોરબી જિલ્લામાં બાઈક ચોરી કરતી ગેંગ ફરી સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ભગવાનજીભાઇ મગનભાઇ દેત્રોજા નામનાં શખ્સની ચોરાયેલ બાઇકનો ભેદ ઉકેલાયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં લીલાપર ગામે રહેતા ભગવાનજીભાઇ મગનભાઇ દેત્રોજા નામના યુવકની GJ-03CB-6664 નંબરની બાઈક ગત તા.૧૮/૧૦/ર૦રરના રોજ લીલપર ગામની સીમ,પવનસુત ઓફસેટ કારખાનેથી હતી. જેને લઇ તેણે જાત તપાસ કરી અને બાઈક શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને બાઈક ન મળતા અને ચોરાયેલ બાઈક સાથે આરોપી રાજુભાઇ વાઘેલા રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં પકડાયેલ છે તેવી જાણ થતા જ ભગવાનજીભાઇએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બાઈકની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!