Sunday, January 19, 2025
HomeGujaratવાકાનેરમા પેસેન્જર બેસાડવા મામલે રિક્ષા ચાલકને મારમાર્યો.

વાકાનેરમા પેસેન્જર બેસાડવા મામલે રિક્ષા ચાલકને મારમાર્યો.

વાકાનેરમા પેસેન્જર બેસાડવા મામલે રિક્ષા ચાલકને ઈકો કાર ચાલકે માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા વાકાનેર પોલીસ મથકમાં ગુનો દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ઈકો કાર અને રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે બને વચ્ચે બોલાચાલી થતા રિક્ષા ચાલક વિજયભાઇ હિન્દુભાઇ ઝાપડાને ઈકો કાર ચાલક ઉમેદ જેઠસુરભાઈ રહે ચોટીલ એ ગાળો આપી ગાળો દેવાની ના પાડતા આરોપીએ એકદમ ઉશ્કેરાઇ જઇ પોતાની પાસે રહેલ છરી વડે ફરી.ને ડાબા પગે સાથળમા પાછળના ભાગે તથા બન્ને પગમા ઘુંટણના ભાગે ઇજા કરી ફરી.ને જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!