Monday, December 23, 2024
HomeGujaratમોરબીના ટીંબડી ગામ નજીક જાહેરમાં વર્લીમટકાના આંકડાનો જુગાર રમતા એકની અટક

મોરબીના ટીંબડી ગામ નજીક જાહેરમાં વર્લીમટકાના આંકડાનો જુગાર રમતા એકની અટક

મળતી માહિતી અનુસાર મોરબી-માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામ નજીક રામેશ્વર વે બ્રિઝની સામે ખુલ્લા મેદાનમાં નોટબુકમાં વર્લી ફિચર્સના આંકડાઓ લખી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમી રહેલા સલીમભાઈ ઇશાકભાઈ શેખફકીર ઉવ.૨૮ રહે.વીસીપરા કુલીનગર-૧ મોરબીવાળાને તાલુકા પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે. આ સાથે પોલીસે સ્થળ ઉપરથી વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય તથા રોકડા ૩૨૦/-સહિતના મુદ્દામાલ કબ્જે લઈ આરોપી સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!