Monday, January 6, 2025
HomeGujaratમોરબીની શ્રધ્ધાપાર્ક સોસાયટીના રહેણાંક મકાનની બાજુમાંથી વિદેશી દારૂની ૨૮ બોટલ સાથે એકની...

મોરબીની શ્રધ્ધાપાર્ક સોસાયટીના રહેણાંક મકાનની બાજુમાંથી વિદેશી દારૂની ૨૮ બોટલ સાથે એકની અટક

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે નવલખી રોડ શ્રધ્ધાપાર્ક સોસાયટીમાં દરોડો પાડતા આરોપીએ રહેણાંક મકાનની બાજુમાં છુપાવી રાખેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૨૮ બોટલનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે આરોપી અંકિતભાઇ અરૂણભાઇ રાઠોડ ઉવ.૩૪ની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી તેની વિરુદ્ધ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!