Friday, December 9, 2022
HomeGujaratમોરબી તાલુકા વિસ્તારના માથાભારે ઇસમોને પાસા તળે મધ્યસ્થ જેલ હવાલે ધકેલતી તાલુકા...

મોરબી તાલુકા વિસ્તારના માથાભારે ઇસમોને પાસા તળે મધ્યસ્થ જેલ હવાલે ધકેલતી તાલુકા પોલીસ

મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ મોરબી જીલ્લાના માથાભારે ઇસમો વિરૂદ્ધ ગુજરાત અસામાજીક પ્રવૃતિઓ પ્રતિબંધક અધિનિયમ -૧૯૮૫ હેઠળ કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે ડીવાયએસપી રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.આર.ગોઢાણીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચોરી, લુંટ, ઘરફોડ જેવા ગુન્હાઓમાં સંડોવાયેલ માથાભારે ઇસમો વિરૂદ્ધમાં પાસા પ્રપોઝલ તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી તરફ મજુરી અર્થે મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીએ પાસા વોરંટ ઈશ્યુ કરતાં સતિષભાઇ રમેશભાઇ ડેડવાણીયા (રહે. વીસીપરા, મોરબી) વાળાને સુરત લાજપોર મધ્યસ્થ જેલ હવાલે જ્યારે સુલતાન સલેમાન ઉર્ફે સરમણભાઇ સુમરા (રહે. વીર્સીપરા, મોરબી) વાળાને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!