Friday, April 26, 2024
HomeGujaratટુ વ્હીલરના ફેન્સી નંબર માટે ૨૧ માર્ચ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

ટુ વ્હીલરના ફેન્સી નંબર માટે ૨૧ માર્ચ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબી જિલ્લાના ટુ વ્હીલર માટે GJ36 AB માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થયેલ છે. તા.૨૧/૦૩/૨૦૨૧ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી કરી શકશે. તા.૨૨/૦૩/૨૦૨૧ રોજ ૦૯:૦૦AM થી ૦૪:૦૦PM સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૨૨/૦૩/૨૦૨૧ નારોજ સાંજે ૫ કલાકે ઓકશન નુ પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહન ના ઇ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી ૫ દિવસ મા એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજુ કરવાનુ રહેશે તેમ સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારી મોરબી ની યાદીમાં જણાવાયુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!