Saturday, October 5, 2024
HomeGujaratનેસડા(ખા.) ગામના ઉમિયા ગૌ શાળા ઢોલ-ત્રાસા મંડળ દ્વારા સુરેન્દ્રનગરના શહીદ પરિવારને રૂ....

નેસડા(ખા.) ગામના ઉમિયા ગૌ શાળા ઢોલ-ત્રાસા મંડળ દ્વારા સુરેન્દ્રનગરના શહીદ પરિવારને રૂ. 1 લાખ રૂપિયાનો ફાળો આપી માનવતા મહેકાવી

નેસડા(ખા) ગામના ઉમિયા ગૌ સેવા ઢોલ-ત્રાસા મંડળ દ્વારા ગામમાં અનેક સેવાકીય પ્રવુતિઓ કરવામાં છે. આ મંડળ દ્વારા એક દિવસ એવો રાખવામાં આવે છે કે તે દિવસમાં એકઠી થયેલી તમામ રકમ શહીદ પરિવારને આપવામાં આવે છે. મંડળ દ્વારા વગાડેલ ઢોલ-ત્રાસાની એક દિવસની રકમ આ વર્ષે રૂ. 1 લાખ થયેલી હોય જે રકમ આજ રોજ સુરેન્દ્રનગરના જિલ્લાના લીલાપુર ગામના શહીદ કુલદીપ પટેલના પરિવારને અર્પણ કરી હતી. ગામના ઉમિયાં ગૌ સેવા ઢોલ-ત્રાસા મંડળે આ ઉમદા કામગીરી થકી ગામના ગૌરવમાં એક પીછું વધુ ઉમેરી માનવતા મહેકાવી છે. ત્યારે સમસ્ત નેસડા(ખા) ગામ ઉમિયા ગૌ સેવા મંડળને શુભેચ્છાઓ પાઠવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!