માળીયા(મી) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સરકારી હોસ્પિટલની પાછળ જાહેરમાં વર્લીમટકાના નંબર એક પેઇઝમાં લખીને પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપી કાદરભાઈ આમદભાઈ સોતા ઉવ.૪૭ રહે.વવાણીયા તા.માળીયા(મી) વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે સ્થળ ઉપરથી વરલીફીચર્સના આંકડાનો જુગાર રમવાનું સાહિત્ય તથા રોકડા રૂ.૩૫૦/-સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.