Saturday, July 27, 2024
HomeGujaratમોરબીમાં રોમિયોને ગ્રામજનોએ મેથીપાક ચખાડી મુંડન કરતો વિડિયો વાયરલ

મોરબીમાં રોમિયોને ગ્રામજનોએ મેથીપાક ચખાડી મુંડન કરતો વિડિયો વાયરલ

મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી રોમિયો ગીરી કરતા આવારા તત્વો ને લઈને પોલીસ અને લોકો પણ એક્શન મોડમાં આવી ગયા છે પોલીસ કાયદાકીય કાર્યવાહી કરી રહી છે ત્યારે લોકો પણ આવા તત્વોને પાઠ ભણાવી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી ના સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગ્રામજનો બે યુવકો ને મેથીપાક ચ્ખાડી ને મુંડન કરી રહ્યા છે અને આ વીડિયો મોરબી તાલુકાના કોઈ ગામનો હોવાનું સામે આવી રહ્યું છે તેમજ વાયરલ વિડિયો ની સાથે આ બંન્ને યુવકો કોઈ છોકરી નો પીછો કરતાં આવી ભરાયા હતા જેને ગ્રામજનોએ પકડી પાડી ને પાઠ ભણાવ્યો હતો પરંતુ આ બંન્ને યુવકો કોણ છે તેમજ આ ક્યા ગામ નો વિડિયો છે તે બાબતે હજુ સુધી સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ નથી અને આ મામલે કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!