Saturday, December 28, 2024
HomeGujaratમાળીયા (મીં.)ની પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દ્વારા ગટગટાવી લેતા સારવારમાં ખસેડાઇ

માળીયા (મીં.)ની પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દ્વારા ગટગટાવી લેતા સારવારમાં ખસેડાઇ

મોરબી જિલ્લાના માળીયા (મીં.)નાં જખરીયા વાંઢમાં રહેતી સબાનાબેન સીરાજભાઈ જેડા નામની ૨૬ વર્ષીય પરિણીતાએ ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે મોરબીની મંગલમ હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, યુવતીના પાંચ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા.જે સમગ્ર મામલે માળીયા (મી.)પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. અને સમગ્ર મામલે હેડ કોન્ટેબલ જી.પી.મારૂણીયા તપાસ કરી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!