Thursday, December 26, 2024
HomeNewsMorbiઆત્મહત્યાનો પ્રયત્ન કરતાં હોય ત્યારે 181 ની ટીમ દ્વારા કાઉન્સીલિંગ કરીને મહિલાને...

આત્મહત્યાનો પ્રયત્ન કરતાં હોય ત્યારે 181 ની ટીમ દ્વારા કાઉન્સીલિંગ કરીને મહિલાને અટકાવી

મોરબીમાં આત્મહત્યાનો વિચાર કરી ઘેરથી નીકળી જનાર એક પરિણીતાની જીંદગી ૧૮૧ અભયમ ટીમે બચાવી હતી. આજ રોજ તા.૨૫-૦૯-૨૦૨૦ ના સજ્જન વ્યક્તિ દ્વારા ૧૮૧ અભયમ WHL માં ફોન કરી જણાવવામાં આવેલ કે મોરબી ના દરબારગઢ પાસે આવેલ શીતળા માતાના મંદિર પાસે પીડિત બહેન આત્મહત્યાનો પ્રયત્ન કરતાં હોય ત્યારે ૧૮૧ અભયમ ટીમ અલ્કાબેન પરમાર અને નિલોફરબેન સત્વરે ઉક્ત સ્થળે પહોંચી ઘટના સ્થળે પીડિત મહિલા ને આસવાસન આપેલ તેમણે કાઉન્સીલિંગ કરી તેઓ માનસિક અસ્વસ્થ જણતા હોય એ તેમના પતિ ને અન્ય સાથે અફેર હોય તેમ જણાવતા તેમની પાસે સરનામું જાણવા પ્રયત્ન કરેલ તથા તેમના દીકરાનો મિત્ર તેમણે ઓળખી જતાં તેઓ તેમનું સરનામું જણાવેલ પછી પીડિતબહેનને તેમના ઘરે લઈ ગયેલ તેઓ સવાર-સવાર માં આવી રીતે નીકળી જતાં હોયેલ દીકરાનું તેમનું યોગ્ય ધ્યાન રાખવા સમજાવેલ આમ પીડિત મહિલાને આત્મહત્યા કરતાં અટકાવેલ અને તેમના પરિવારને શોપતી ૧૮૧ અભયમ WHL ટીમ.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!