Tuesday, February 24, 2026
HomeGujaratગળાફાંસો ખાઈ માહિલાએ મોત વ્હાલું કર્યું

ગળાફાંસો ખાઈ માહિલાએ મોત વ્હાલું કર્યું

મોરબી તાલુકાના લગધીરપુર મકનસર વિસ્તારમાં રહેતા મહિલાએ ગળાફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

- Advertisement -
- Advertisement -

લગધીરપુર મકનસરમાં રહેતા મંજુલાબેન મોહનભાઇ હડીયલ (ઉ.વ.૩૯) અગમ્ય કારણસર પોતાની જાતે ગળેફાસો ખાઇ લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ અંગે હસમુખભાઇ મોહનભાઇ હડીયલ (ઉ.વ.૪૯)એ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાહેર કર્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!