Friday, December 27, 2024
HomeGujaratમોરબી શહેરમાં યુવાને આર્થિક સંકળામણને કારણે અંતિમ પગલું ભર્યું

મોરબી શહેરમાં યુવાને આર્થિક સંકળામણને કારણે અંતિમ પગલું ભર્યું

મોરબીના કાલીકા પ્લોટ શેરી નં.૩ રવાપર રોડ ઉપર રહેતા ૨૭ વર્ષીય પ્રદિપસિંહ ચંદુભા રાઠોડ નામના યુવકે આર્થિક તંગીના કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધા હોવાની ઘટના સામે આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અ.મોતની નોંધ સાથે જાહેર કરવામાં આવ્યું છે કે ગઈ તા.૧૨/૧૧ સાંજના આશરે ૭:૪૫ વાગ્યા પહેલા કોઈપણ સમયે મૃતક પ્રદિપસિંહ ચંદુભા રાઠોડે પોતાના ઘરના ઉપરના માળે રૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું, ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના કુટુંબી ભાઈ દ્વારા જણાવાયું કે આર્થિક સંકળામણના કારણે મૃતક યુવાને આ પગલું ભરી લીધું હોય, હાલ પોલીસે વધુ તપાસનો દૌર શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!