Thursday, January 23, 2025
HomeGujaratમોરબી-૨ સીરામીક સીટી નજીકથી યુવક બિયરના ૬ ટીન સાથે પકડાયો

મોરબી-૨ સીરામીક સીટી નજીકથી યુવક બિયરના ૬ ટીન સાથે પકડાયો

મળતી માહિતી અનુસાર મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સામાકાંઠા વિસ્તારમાં આવેક સીરામીક સીટી નજીક પાનની દુકાન પાસેથી કિંગફિશર સુપર સ્ટ્રોંગ બિયરના ૬ ટીન સાથે રફીકભાઇ મામદભાઇ ચાનીયા ઉવ.૨૫ રહે.સો-ઓરડી જારીયાપાનની સામે મોરબી-૨ વાળાને પકડી લેવામાં આવ્યો હતો. પોલીસે બિયરનો જથ્થો કબ્જે લઇ પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!