Saturday, January 11, 2025
HomeGujaratમોરબીના મકરાણીવાસના નાકા પાસેથી યુવક વિદેશી દારૂની એક બોટલ સાથે પકડાયો

મોરબીના મકરાણીવાસના નાકા પાસેથી યુવક વિદેશી દારૂની એક બોટલ સાથે પકડાયો

મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મકરાણીવાસ નજીકથી શંકાસ્પદ હાલતમાં નીકળેલ યુવકને ઉભો રાખી અંગ ઝડતી લેતા પેન્ટના નેફામાંથી વિદેશી દારૂની વોડકાની એક બોટલ કિ.રૂ.૩૭૫/- મળી આવતા આરોપી સતીષભાઇ ગૌતમભાઇ સારેશા ઉવ.૨૪ રહે.માળીયા વનાળીયા મોરબી-૨ મુળ રહે.ટંકારા દલીતવાસવાળાની સ્થળ ઉપરથી ધરપકડ કરી હતી. પોલીસે દારૂની એક બોટલ કબ્જે લાઇ આરોપી સામે પ્રોહી. હેઠળ ગુનો નો ધી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!