Wednesday, October 2, 2024
HomeGujaratવાંકાનેરના લક્ષ્મીપરા ચોક પાસેથી યુવક વ્હિસ્કીની એક બોટલ સાથે પકડાયો

વાંકાનેરના લક્ષ્મીપરા ચોક પાસેથી યુવક વ્હિસ્કીની એક બોટલ સાથે પકડાયો

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લક્ષ્મીપરા ચોક પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલ શખ્સની અંગ-ઝડતી લેતા તેના પાસેથી વિદેશી દારૂની મેકડોવેલ્સ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૩૭૫/- મળી આવી હતી. ત્યારે પોલીસે આરોપી રાહુલભાઈ અશોકભાઈ ગોરીયા જાતે-કોળી ઉવ.૨૩ ધંધો-વેપાર રહે.વાંકાનેર રાતીદેવળી રોડ, વૃદાવન વાટીકા સોસાયટીની અટકાયત કરી તેની વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!