Tuesday, October 22, 2024
HomeGujaratમોરબીના રંગપર ગામ નજીકથી યુવક વ્હિસ્કીની એક બોટલ સાથે પકડાયો

મોરબીના રંગપર ગામ નજીકથી યુવક વ્હિસ્કીની એક બોટલ સાથે પકડાયો

મોરબી તાલુકાના રંગપર ગામ નજીક જેતપર-મોરબી રોડ ઉપરથી વિદેશી દારૂ ઓફિસર ચોઇસ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૫૦૦/- સાથે આરોપી જયદિપભાઇ આનંદભાઇ રાહોલીયા ઉવ.૨૨ રહે-અંબીકા ત્રાજપર ચાર રસ્તા મોરબી-૦૨ વાળાને મોરબી તાલુકા પોલીસ દ્વારા રંગે હાથ પકડી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે વિદેશી દારૂની બોટલ કબ્જે લઈ પકડાયેલ આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!