Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીની વાવડી ચોકડી પાસેથી યુવક વિદેશી દારૂની બે બોટલ સાથે પકડાયો

મોરબીની વાવડી ચોકડી પાસેથી યુવક વિદેશી દારૂની બે બોટલ સાથે પકડાયો

મળતી માહિતી અનુસાર મોટબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાવડી ચોકડી નજીકથી વિદેશી દારૂ ઓફિસર ચોઈસ વ્હિસ્કીની બે બોટલ કિ. રૂ.૭૫૦/-સાથે આરોપી કૃણાલભાઇ મનોજભાઇ હીરાણી ઉવ.૨૦ રહે.નાની વાવડી ગામ સાધુ વાસવાણી સોસાયટીને ઝડપી લઇ વિદેશી દારૂની બોટલો કબ્જે લઇ પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!