Friday, January 10, 2025
HomeGujaratમોટરસાઇકલ ની ચાવી બાબતે માથાકુટ થયા બાદ યુવકને છરીના ઘા માર્યા.

મોટરસાઇકલ ની ચાવી બાબતે માથાકુટ થયા બાદ યુવકને છરીના ઘા માર્યા.

વાંકાનેર તાલુકા ફાટક નજીક મોટરસાઇકલની ચાવી બાબતે માથાકુટ થયા બાદ યુવકને બોલાવી ખાર રાખી છરીના ઘા માર્યા હતા.

- Advertisement -
- Advertisement -

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદના ભવાનીનગર ઢોરે રેલ્વે ફાટક પાસે રહેલ ભુદેવપાનની દુકાને આ કામ ના ફરિયાદી રામજીભાઇ જીલાભાઇ અજાણી ઉ.વ.૨૭ વાળાને આ કામ ના આરોપી દ્વારા બોલાવવામાં આવ્યા હતા ત્યારે બાઈકની ચાવી બાબતે આગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખી આ કામના આરોપી હકાભાઇ હીરાભાઇ સુરેલા દ્વારા પોતાના જીન્સ ના નેફાં માંથી છરી કાઢી ફરિયાદીના પેટમાં આંતરડાના ભાગે છરી નો ઊંડો ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી ત્યારે આ અંગે હળવદ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!