Wednesday, January 15, 2025
HomeGujaratટંકારામાં કોન્ટ્રક્ટરના ઘરના સીસીટીવીના ડી.વી.આર.ની ચોરી

ટંકારામાં કોન્ટ્રક્ટરના ઘરના સીસીટીવીના ડી.વી.આર.ની ચોરી

મોરબી: ટંકારામાં કોન્ટ્રક્ટરના ઘરના સીસીટીવીના ડી.વી.આર.ની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની ટંકારા પો.સ્ટે.માંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરીયાદી બાબુલાલ કારૂભાઇ સારેસા ઉ.વ.૪૭ ધંધો-કોન્ટ્રક્ટર રહે. હાલ અમદાવાદ રાજીવનગર વિભાગ-૨ ઘરનંબર-ઇ-૬૭ રેડીયોમીરચી રોડ શ્યામલ ક્રોસ રોડ સેટેલાઇટ અમદાવાદ મુળ ગામ-હીરાપર તા.ટંકારા જી.મોરબીવાળાએ ફરિયાદ નોંધાવી હતી કે, અજાણ્યા આરોપીએ રાત-દિવસ દરમ્યાન ફરીયાદીના મકાનના મેઇન દરવાજાનુ તાડુ તોડી મકાનમા પ્રવેશ કરી ઘરના હોલમા રાખેલ સી.સી.ટી.વી કેમેરાનુ ગોદરેજ કંપનીનુ ડી.વી.આર.ની ચોરી કરી ગયો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!