Friday, March 29, 2024
HomeGujaratમોરબીના ઘુંટુ ગામેથી સ્કોર્પિયો કારની ચોરી : ફરીયાદ નોંધાઈ

મોરબીના ઘુંટુ ગામેથી સ્કોર્પિયો કારની ચોરી : ફરીયાદ નોંધાઈ

મોરબીના ઘુંટુ ગામે આવેલ હરીનગર પંચવટી સોસાયટીમાંથી સ્કોર્પિયો કાર ચોરી થયાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે

- Advertisement -
- Advertisement -
- Advertisement -

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ઘુંટુ ગામે આવેલ હરીનગર પંચવટી સોસાયટીમાં રહેતા રમેશભાઈ રૂગનાથભાઈ કૈલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નામની કાળા કલરની સ્કોર્પિયો કાર નં. જીજે-૩૬-એલ-૨૭૭૮ (કીમત રૂ.૧૧ લાખ) ફરીયાદીએ પોતાના ઘર પાસે પાર્ક કરેલ હતી જેને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી લઇ ગયો હતો. બનાવની ફરીયાદનાં આધારે પીએસઆઈ વી.જી.જેઠવાએ વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!