Thursday, January 9, 2025
HomeGujaratહળવદના ભલગામડા ગામે વાડીની પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા:એક ફરાર

હળવદના ભલગામડા ગામે વાડીની પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા:એક ફરાર

હળવદ તાલુકાના ભલગામડા ગામની સીમમાં વાડી-ખેતર જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે હળવદ પોલીસ મથકના સર્વેલન્સ ટીમે મળેલ બાતમીના સ્થળે દરોડો પાડતા ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહેલ જાદવભાઈ બાબુભાઈ ઈંદરીયા ઉવ.૪૦, મુકેશભાઈ ધનજીભાઈ દેત્રોજા ઉવ.૪૦, ઉમેશભાઈ લાભુભાઈ પ્રજાપતિ ઉવ.૩૦ ત્રણેયરહે.ભલગામડા તા.હળવદ જી.મોરબીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૨૨,૩૦૦/-કબ્જે કર્યા હતા. પોલીસના દરોડા દરમિયાન એક આરોપી બાલો ઉર્ફે નોંધો લખમણભાઈ ભરવાડ રહે. ભલગામડા તા.હળવદવાળો નાસી જતા તેને વોન્ટેડ જાહેર કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી નાસી ગયેલ આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!