Thursday, May 2, 2024
HomeGujaratમોરબી તાલુકાના નાની વાવડી ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી તાલુકાના નાની વાવડી ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓ ઝડપાયા

બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના નાની વાવડી ગામે આવેલ ખોડીયાર સોસાયટીના નાકે જાહેરમાં ગંજીપતાનાં પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો રોન પોલીસનો જુગાર રમતા રમેશભાઈ પ્રેમજીભાઈ વસિયાણી(ઉ.વ.૪૮), પ્રવીણભાઈ પ્રેમજીભાઈ વસીયાણી(ઉ.વ.૫૧) અને કલ્પેશભાઈ ગણેશભાઈ મારવાણીયા(ઉ.વ.૩૨) ને રોકડ રકમ રૂ. ૩૧,૧૮૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!