Friday, October 18, 2024
HomeGujaratમોરબી શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા આયોજીત ત્રી દિવસીય નાઈટ ટુર્નામેન્ટ નો...

મોરબી શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા આયોજીત ત્રી દિવસીય નાઈટ ટુર્નામેન્ટ નો આજથી પ્રારંભ

મોરબી શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા ત્રી દિવસીય નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં જુદી જુદી કુલ ૧૬ ટીમો એ ભાગ લીધેલ છે જેનો આજ તારીખ 6 જૂન થી પ્રારંભ થયો છે જે આગામી તારીખ 8 જૂન સુધી ચાલુ રહેશે.

- Advertisement -
- Advertisement -

આ તકે મોરબી શ્રી પરશુરામ યુવા ગૃપ ના પ્રમુખ જયદીપભાઈ મહેતા,મહામંત્રી ઋષિભાઈ મહેતા, મહમંત્રી હાર્દિકભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ રાકેશભાઈ પંડયા, ઉપપ્રમુખ શિવભાઈ જાની, ઉપપ્રમુખ ભાવિનભાઈ વ્યાસ, પરશુરામ ધામ ટ્રસ્ટી ભુપતભાઈ પંડયા, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ પ્રમૂખ અનિલભાઈ મહેતા,મોરબી જિલ્લા સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ પ્રમુખ ભરતભાઈ ઓઝા,ધૈર્ય દવે,કિશનભાઇ મહેતા,બ્રહ્મ પૂરી સમિતિ ના પ્રશાંત ભાઇ મહેતા,દિનેશભાઈ પંડ્યા, સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ના પ્રમુખ અમિતભાઈ પંડ્યા,રોહિતભાઈ પંડ્યા, ટ્રસ્ટી મધુભાઈ ઠાકર,નીમેશભાઈ અંતાણી,સમસ્ત બ્રહ્મસમાજ પાંખના મહામંત્રી અમૂલભાઈ જોશી, કેયુર ભાઈ પંડ્યા, ધ્વનિતભાઈ દવે,પૂર્વ પ્રમુખ અતુલભાઈ જોશી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને અંતે ફાઈનલ વિજેતા ટીમને ગોલ્ડ મેડલ તેમજ આકર્ષક ઇનામો આપી શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા નવાજવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!