હાલમાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે જિલ્લા વિકાસ અધિકઅરી જે. એસ. પ્રજાપતિની ચૂચના તેમજ CDHO ડો. ડી. બી.મહેતા સાહેબ,RCHO ડો. સંજય સાહ સાહેબ તથા THO ડો.ડી.જી. બાવારવા સાહેબના માર્ગદર્શન નીચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેકનામ ખાતે ભૂતકોટડા ગામના વાડી વિસ્તારના બે સગર્ભા બહેનોની ડિલિવરી થયેલ હતી.
જે માટે આયુષ ડો. એચ. પી. સરવૈયા તથા ફિમેલ હેલ્થ વર્કર સાયમાંબેન કડીવાર તથા યાસ્મીનબેન દેકાવડિયાએ ભારે જહમત ઉઠાવેલ હતી.
આ ઉપરાંત પ્રા. આ. કેન્દ્ર – સાવડી ના બંગાવડી આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ખાખરા વાડી વિસ્તારના સગર્ભા બહેનની ડિલિવરી કરવામાં આવેલ જે માટે ફીમેલ હેલ્થ વર્કર ગોપીબેન ભટ તથા CHO ઉનતી કંસારાએ જહેમત ઉઠાવેલ હ.તી.