Friday, April 26, 2024
HomeGujaratહળવદના સુંદરગઢ નજીક ડમ્પર અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત : ત્રણનાં મોત, એક...

હળવદના સુંદરગઢ નજીક ડમ્પર અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત : ત્રણનાં મોત, એક ઈજાગ્રસ્ત

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના સુંદરગઢ ગામ નજીક ડમ્પર અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે જ્યારે એક મહિલાને ઈજા થતા સારવારમાં ખસેડવામાં આવી છે. અકસ્માતને પગલે ગ્રામજનો દોડી ગયા હતા તો પોલીસને બનાવની જાણ થતા હળવદ પોલીસ ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઇ છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!