Friday, November 13, 2026
HomeGujaratમોરબીના મકનસર ગામની સીમમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા

મોરબીના મકનસર ગામની સીમમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે મકનસર ગામની સીમમાં એપેક્સ સેનેટરી તરફ જવાના રસ્તે ખુલ્લા મેદાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા સુરેશભાઈ પ્રેમજીભાઈ છેલાણીયા ઉવ.૪૧ રહે. ગોકુળનગર મકનસર તા.જી.મોરબી, હેમંતભાઈ સુખદેવભાઈ મકવાણા ઉવ.૨૨ રહે. મોટા મઢની પાછળ મકનસર તા.જી.મોરબી તથા દિનેશભાઈ ચતુરભાઈ ઝંઝવાડિયા ઉવ.૩૪ રહે. નવા મકનસર તા.જી.મોરબી વાળા સહિત ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૨,૩૦૦/- કબજે કરી ત્રણેય વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!