Friday, April 19, 2024
HomeGujaratનાની વાવડી ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા

નાની વાવડી ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા

મોરબી તાલુકા પોલીસે નાની વાવડી ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ત્રણ શખ્સોને પકડી પાડયા હતા.આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે તા.૪ ના રોજ મોરબી તાલુકાના નાની વાવડી ગામે દશામાંના મંદિર પાછળ તળાવની પાળ ઉપર જાહેરમાં તીનપતીનો હારજીતનો જુગાર રમતા.કિશોરભાઇ અમરશીભાઇ મકવાણા, મહેન્દ્રસીહ ભીખુભા વાધેલા,નરેન્દ્રસીહ ભવાનસીહ જાડેજાને રોકડા રૂ.૪૦,૫૩૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!