Thursday, September 19, 2024
HomeGujaratમોરબીના વીસીપરા વિસ્તારમાં બે અલગ અલગ દારૂના દરોડામાં વિદેશી દારૂની નાની-મોટી ૫...

મોરબીના વીસીપરા વિસ્તારમાં બે અલગ અલગ દારૂના દરોડામાં વિદેશી દારૂની નાની-મોટી ૫ બોટલ સાથે ત્રણ પકડાયા

મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વીસીપરા વિસ્તારમાં સ્મશાન રોડ ઉપરથી વિદેશી દારૂની ૧૮૦એમએલ ની ક્ષમતાવાળી ત્રણ નંગ બોટલ સાથે ઇમરાનભાઈ ઉર્ફે ઈરાન નૂરમામદભાઈ મોવર ઉવ.૪૪ રહે.વીસીપરા કુલ્લીનગર-૧ વાળાને જ્યારે વીસીપરા વિસ્તારમાં જ અમરેલી રોડ સૌરાષ્ટ્ર નળીયાના કારખાનાની નજીકથી વિદેશી દારૂ ૮પીએમ વ્હિસ્કીની બે નંગ બોટલ સાથે આરોપી મનોજભાઈ જયંતીભાઈ અધરોજીયા ઉવ.૨૦ રહે.મોરબી-૨ ઇન્દીરાનગર તથા આરોપી અનિલભાઈ તુલસીભાઈ દલસાણીયા ઉવ.૧૯ રહે.અમરેલી રોડ મદીના સોસાયટીવાળાને ઝડપી લઈ કુલ બે દરોડામાં ત્રણ આરોપીઓને ઝડપી લઈ તેના વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!