Tuesday, April 30, 2024
HomeGujaratમોરબીના ટીંબડી ગામના પાટિયા નજીક કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઝડપાયા

મોરબીના ટીંબડી ગામના પાટિયા નજીક કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઝડપાયા

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસેથી પસાર થતી કારમાંથી પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા બે આરોપીની અટકાયત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

તારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસને ખાનગી રહે બાદમી મળી હોય ત્યારે બાતમીના આધારે મોરબી માળિયા નેશનલ હાઈવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટીયા નજીક મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો કાર રજીસ્ટ્રેશન નં:- જીજે-૩૬-એલ-૨૬૩૮ કિંમત રૂપિયા બે લાખ વાળી માં અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટ ઈંગ્લીશ દારૂની સીલપેક બોટલ નંગ ૪૮ જેની કી.રૂ.૨૦૬૪૦/- નો મુદ્દા માલ વેચાણ અર્થે પોતાના કબજામાં રાખી હેરાફેરી કરતા હોય ત્યારે પોલીસ દ્વારા આ કામના આરોપી અશોકભાઈ દલાભાઈ રાઠોડ,ભાવેશભાઈ ઉર્ફે મુન્નો પરબતભાઈ ધ્રાંગા ને પકડી પાડવામાં આવ્યા છે ઉપરાંત તપાસમાં ખુલે તે પ્રમાણે અન્ય આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. ત્યારે પોલીસ દ્વારા આ બંને આરોપીઓને કુલ કિંમત ૨,૨૦,૬૪૦/- ના મુદ્દામાલ સાથે અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!