Wednesday, January 8, 2025
HomeGujaratમોરબીમાં રોડ પર સ્ટન્ટ કરવા પડ્યા ભારે પોલીસે એક સગીર સહિત 2ને...

મોરબીમાં રોડ પર સ્ટન્ટ કરવા પડ્યા ભારે પોલીસે એક સગીર સહિત 2ને પકડી પાડ્યા

મોરબી શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિ પર લગામ આવે અને ગુનાહિત કૃતય કરતા તત્વોને ઝડપી પાડવા અલગઅલગ વિસ્તારમાં વિશ્વાસ પ્રોજેકટ હેઠળ લાગેલા સીસીટીવી કેમેરા ફીટ કરવામા આવ્યા હતા એ કેમેરાનું કન્ટ્રોલ રૂમમાં અલગ અલગ ટીમ મોનિટરિંગ થાય છે. ત્યારે ગત 18 મી.માર્ચના રોજ નેત્રમ ટીમના એ બી દેત્રોજા,લક્ષ્મીબેન ધરજીયા જનકસિંહ ઝાલા ફરજ પર હતા તે દરમિયાન મોરબી શહેરના કબ્રસ્તાન ચોક વિસ્તારમાં બે બાઈક સવાર સ્ટંટ કરતા કેદ કર્યા હતા.જે અંગે એ ડિવિઝન પોલીસને જાણ કરતા મોરબી એ ડિવિઝનના આર પી જાડેજા અને સ્ટાફ સ્થળ પર દોડી ગઈ હતી. અને જીજે 36 એએ3551 ચલાવતા એક સગીર તેમજ જીજે36 એએ4976ના ચાલક ઇકબાલ તૈયબ મોવરના બાઈક ડિટેઇન કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!