Sunday, May 19, 2024
HomeGujaratઆજે હળવદ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભવ્ય શરદોત્સવ યોજાશે

આજે હળવદ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભવ્ય શરદોત્સવ યોજાશે

સમસ્ત બ્રહ્મસમાજ હળવદ દ્વારા ભવ્ય શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હળવદ બ્રાહ્મણની ભોજનશાળા ખાતે આજે તા.19 ને મંગળવારે રાત્રે 9 કલાકે કાર્યક્રમ યોજશે. આ પ્રસંગે ખેલૈયાઓ ટેડીશનલ ડેસમાં રાસની રમઝટ બોલાવશે જેના પર વિવિધ ઇનામોની વણઝારા કરવામાં આવશે. શરદોત્સવમાં સુપ્રસિદ્ધ ભજનીક જેયમંત દવે, પ્રિતેશ દવે, હાર્દિક દવે,ભાવિન જાની સહિત ઓરેકેસ્ટા ધૂમ મચાવશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત હળવદ બ્રહ્મસમાજના આગેવાનો યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.કાર્યક્રમમાં પધારવા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!